શહેરા: શહેરામાં રામનવમી નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી,જેમાં હિન્દૂ સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા હતા
શહેરામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે શોભાયાત્રા શહેરા નગરના રામજી મંદિરથી ભગવાન રામની મૂર્તિ સાથે કાઢવામાં આવી હતી,આ શોભાયાત્રા રામજી મંદિરથી હોળી ચકલા, મેઇન બજાર અને સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી તરફ ફર્યા બાદ ફરીથી સિંધી ચોકડી અને હાઈવે માર્ગ થઈ બસ સ્ટેન્ડ અને મેઈન બજાર સહિતના વિસ્તારોમાં થઈ પરત રામજી