તિલકવાડા: તિલકવાડામાં અકસ્માત: કાકા અને ૩ વર્ષની ભત્રીજીનું મોત
તિલકવાડામાં પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલર ગાડીએ મોટરસાઇકલને ટક્કર મારતા કાકા અને ત્રણ વર્ષની ભત્રીજીનું મોત થયું છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.