Latest News in Tilakwada (Local videos)

તિલકવાડા: તિલકવાડા તાલુકાની જલોદ્રા વજેરી અને પૂછપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ. તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારીયાએ આપી માહિતી.

Tilakwada, Narmada | Jun 12, 2025
vmemon46
vmemon46 status mark
Share
Next Videos
તિલકવાડા: તિલકવાડા તાલુકાની વજેરીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ. ભાજપાના હોદ્દેદારોએ ખેસ પહેરાવી ને પાર્ટીમાં સ્વાગત કર્યું.

તિલકવાડા: તિલકવાડા તાલુકાની વજેરીયા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ. ભાજપાના હોદ્દેદારોએ ખેસ પહેરાવી ને પાર્ટીમાં સ્વાગત કર્યું.

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 11, 2025
તિલકવાડા: શહેરમાં મહિલાઓએ વ્રત રાખી ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વડના વૃક્ષની પુંજા કરી, વટ સાવિત્રીના ત્યોહારની ઉજવણી કરી

તિલકવાડા: શહેરમાં મહિલાઓએ વ્રત રાખી ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વડના વૃક્ષની પુંજા કરી, વટ સાવિત્રીના ત્યોહારની ઉજવણી કરી

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 10, 2025
તિલકવાડા: ગ્રામ પંચાયતની ચૂંટણીમા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામા ઉમેદવારો ઉમટી પડ્યા.

તિલકવાડા: ગ્રામ પંચાયતની ચૂંટણીમા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામા ઉમેદવારો ઉમટી પડ્યા.

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 9, 2025
તિલકવાડા: શહેરના મુખ્ય માર્ગો પર માંકડું ફરતું હોવાથી નગરજનોમાં કુતૂહલ સર્જાયું, માંકડાને જોઈ લોકો આશ્ચર્યચકિત થયા.

તિલકવાડા: શહેરના મુખ્ય માર્ગો પર માંકડું ફરતું હોવાથી નગરજનોમાં કુતૂહલ સર્જાયું, માંકડાને જોઈ લોકો આશ્ચર્યચકિત થયા.

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 8, 2025
તિલકવાડા: મદીના મસ્જિદ ખાતે મેવાસ મુસ્લિમ સમાજ ધ્વારા ઇદની નમાજ અદા કરીM ઈદુલ અઝહાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

તિલકવાડા: મદીના મસ્જિદ ખાતે મેવાસ મુસ્લિમ સમાજ ધ્વારા ઇદની નમાજ અદા કરીM ઈદુલ અઝહાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 7, 2025
તિલકવાડા: દેવલીયા અને ગમોડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યો

તિલકવાડા: દેવલીયા અને ગમોડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યો

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 6, 2025
તિલકવાડા: તિલકવાડા તાલુકાના સુરવા નજીક ત્રણ વર્ષ થી બનાવવામાં આવેલ ટોલનાકું શોભાના ગાંઠિયા સમાન

તિલકવાડા: તિલકવાડા તાલુકાના સુરવા નજીક ત્રણ વર્ષ થી બનાવવામાં આવેલ ટોલનાકું શોભાના ગાંઠિયા સમાન

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 4, 2025
તિલકવાડા: પોલીસ મથકે DYSP સંજય શર્મા ની અધ્યક્ષતામાં બકરી ઇદ ના ત્યોહાર ને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ.

તિલકવાડા: પોલીસ મથકે DYSP સંજય શર્મા ની અધ્યક્ષતામાં બકરી ઇદ ના ત્યોહાર ને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ.

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 3, 2025
તિલકવાડા: તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના વાહનોની નોંધણી કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

તિલકવાડા: તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના વાહનોની નોંધણી કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 2, 2025
તિલકવાડા: તાલૂકા સહિત જિલ્લાના ખેડૂતો માટે ચોમાસુ સિઝન માટે ખાતર-દવાઓની ખરીદી સંદર્ભે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયું

તિલકવાડા: તાલૂકા સહિત જિલ્લાના ખેડૂતો માટે ચોમાસુ સિઝન માટે ખાતર-દવાઓની ખરીદી સંદર્ભે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન અપાયું

vmemon46 status mark
Tilakwada, Narmada | Jun 1, 2025
તિલકવાડા: તિલકવાડા તાલુકાના એક ગામની સગીરવયની દીકરીને નસવાડી તાલુકાનો યુવક ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

તિલકવાડા: તિલકવાડા તાલુકાના એક ગામની સગીરવયની દીકરીને નસવાડી તાલુકાનો યુવક ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

vmemon46 status mark
Tilakwada, Narmada | May 30, 2025
તિલકવાડા: તિલકવાડા તાલુકાના એક ગામની સગીર વય ની દીકરી ને પરિણીત યુવક ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

તિલકવાડા: તિલકવાડા તાલુકાના એક ગામની સગીર વય ની દીકરી ને પરિણીત યુવક ભગાડી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

vmemon46 status mark
Tilakwada, Narmada | May 27, 2025
તિલકવાડા: સૂરપાણેશ્વર મંદિર ખાતે અહલ્યાબાય હોલકરની જન્મ જયંતી નિમિત્તે વિચાર ગોષ્ઠી કાર્યક્રમમા તિલકવાડા ભાજપાના કાર્યકર્તા જોડાયા

તિલકવાડા: સૂરપાણેશ્વર મંદિર ખાતે અહલ્યાબાય હોલકરની જન્મ જયંતી નિમિત્તે વિચાર ગોષ્ઠી કાર્યક્રમમા તિલકવાડા ભાજપાના કાર્યકર્તા જોડાયા

vmemon46 status mark
Tilakwada, Narmada | May 26, 2025
તિલકવાડા: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક અને ઘન કચરાના એકત્રીકરણ કાર્યક્રમમા

તિલકવાડા: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક અને ઘન કચરાના એકત્રીકરણ કાર્યક્રમમા

vmemon46 status mark
Tilakwada, Narmada | May 24, 2025
તિલકવાડા: ઊંચાદ ગામના મુખ્ય માર્ગ પરથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

તિલકવાડા: ઊંચાદ ગામના મુખ્ય માર્ગ પરથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

vmemon46 status mark
Tilakwada, Narmada | May 22, 2025
તિલકવાડા: 100 મીટરના તિરંગા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી

તિલકવાડા: 100 મીટરના તિરંગા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય તિરંગા યાત્રા નીકળી

vmemon46 status mark
Tilakwada, Narmada | May 21, 2025
તિલકવાડા: GMERS રાજપીપળા ધ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ડૉ સુબોધકુમારે આપી માહિતી

તિલકવાડા: GMERS રાજપીપળા ધ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ડૉ સુબોધકુમારે આપી માહિતી

vmemon46 status mark
Tilakwada, Narmada | May 20, 2025
તિલકવાડા: દેવલ્યા ખાતે હજરત પ્યારેઅલી સરકારની દરગાહ પર આઠમો વાર્ષિક ઉર્ષ ની ઉજવણી કરાઇ. સૈયદ સલાઉદ્દીનબાપુ એ આપી માહિતી.

તિલકવાડા: દેવલ્યા ખાતે હજરત પ્યારેઅલી સરકારની દરગાહ પર આઠમો વાર્ષિક ઉર્ષ ની ઉજવણી કરાઇ. સૈયદ સલાઉદ્દીનબાપુ એ આપી માહિતી.

vmemon46 status mark
Tilakwada, Narmada | May 18, 2025
તિલકવાડા: નાદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે અલવા ગામે નવા આરસીસી રોડનું ખાત મુહૂર્ત કરાયો

તિલકવાડા: નાદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે અલવા ગામે નવા આરસીસી રોડનું ખાત મુહૂર્ત કરાયો

vmemon46 status mark
Tilakwada, Narmada | May 17, 2025
તિલકવાડા: તિલકવાડાના ભાદરવા ખાતે ફોરવિલ ગાડી અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

તિલકવાડા: તિલકવાડાના ભાદરવા ખાતે ફોરવિલ ગાડી અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

vmemon46 status mark
Tilakwada, Narmada | May 16, 2025
તિલકવાડા: તાલુકા વિકાસ અધિકારી અતુલભાઈ રાઠવા ની બદલી થતાં તાલુકા પંચાયત ખાતે વિદાય સમારંભ યોજાયો

તિલકવાડા: તાલુકા વિકાસ અધિકારી અતુલભાઈ રાઠવા ની બદલી થતાં તાલુકા પંચાયત ખાતે વિદાય સમારંભ યોજાયો

vmemon46 status mark
Tilakwada, Narmada | May 15, 2025
તિલકવાડા: સી એચ સી ખાતે ફરજ બજાવતા ડો આર જે રંજન સહિત જિલ્લામાં ફરજ બજાવતા છ તબીબો સરહદી જિલ્લામાં ફરજ બજાવવા પહોંચ્યા

તિલકવાડા: સી એચ સી ખાતે ફરજ બજાવતા ડો આર જે રંજન સહિત જિલ્લામાં ફરજ બજાવતા છ તબીબો સરહદી જિલ્લામાં ફરજ બજાવવા પહોંચ્યા

vmemon46 status mark
Tilakwada, Narmada | May 14, 2025
તિલકવાડા: ભાદરવા મંદિર ના દુકાન પર ઓટલા પર મરણ ની હાલતમાં એક 65 વર્ષ મહિલાનો મોત.

arifkureshi67 status mark
Tilakwada, Narmada | May 13, 2025
તિલકવાડા: હિન્દુ અને મુસ્લીમ ધર્મગુરૂના હસ્તે રેવા ગ્લોબલ સ્કૂલનો થયો શુભારંભ, અર્ચનાદીદી અને ચંદ્રમૌલિ સ્વામીજી આપી માહિતી

તિલકવાડા: હિન્દુ અને મુસ્લીમ ધર્મગુરૂના હસ્તે રેવા ગ્લોબલ સ્કૂલનો થયો શુભારંભ, અર્ચનાદીદી અને ચંદ્રમૌલિ સ્વામીજી આપી માહિતી

vmemon46 status mark
Tilakwada, Narmada | May 12, 2025
Load More
Contact Us