ભાવનગર શહેર: પોલીસ હેડ કોટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ઝેનજી લોક દરબાર કાર્યક્રમ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Sep 27, 2026
ભાવનગર પોલીસ હેડ ક્વોટર ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની અધ્યક્ષતામાં જેનજી લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા કાયદા અંગે યુવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.