આજે બુધવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વાડજ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે.જેમાં કાર માલિક પોતાની કાર ભાડે ફેરવવા માટે ખાનગી પ્લેટફોર્મ પર ચડાવી હતી.જોકે નિયમ શરત ભંગ કરી સવા વર્ષ બાદ પણ કાર કાર માલિકને પરત ન મળતા ખાનગી પ્લેટફોર્મ અને કાર ભાડે ચલાવનાર સામે ફરિયાદએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.