ચોટીલા નજીક રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી અમદાવાદ-ચોટીલા હાઈવે પરથી 34,800 બિયર ટીન ભરેલી ટ્રક ઝડપાઈ, રૂ.58.55 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ.
#Chotila #Surendranagar #LiquorSeizure #RajkotRangePolice #GujaratPolice
Wadhwan, Surendranagar | Nov 24, 2026