માંડવી: બ્રાહ્મણ સમાજ મુદ્દે સાધુના નિવેદનનો વિરોધ દીપ્તાનંદ સ્વામીએ જાહેરમાં માફી માંગવાની કરી માંગ
Mandvi, Kutch | May 22, 2026 માંડવી સ્વામિનારાયણ મંદિરના એક સંત દ્વારા બ્રાહ્મણ સમાજ અંગે કરાયેલ ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલે વિરોધ વ્યક્ત કરતા મહંત દીપ્તાનંદજી મહારાજે જાહેર મંચ પરથી નિવેદન આપીને સંબંધિત સાધુએ જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી. દીપ્તાનંદજી મહારાજે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને ધાર્મિક આગેવાનો દ્વારા સંયમપૂર્ણ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. તેમણે બ્રાહ્મણ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું જણાવી સાધુ