અંકલેશ્વર: અંકલેશ્વર પતિએ પત્નિનુ ગળુ દબાવી હત્યા કરવાના મામલે હત્યારા પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
અંકલેશ્વર પતિએ પત્નિનુ ગળુ દબાવી હત્યા કરવાના મામલે હત્યારા પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.અંકલેશ્વરના હસ્તી તળાવ પાસેની સિદ્ધેશ્વરી સોસાયટીમાં ગત ડિસેમ્બર 2019ના વર્ષમાં પતિએ પત્નિનુ ગળુ દબાવી હત્યા કરવાના મામલે અંકલેશ્વર ની નામદાર એડિશનલ સેસન્સ કોર્ટે હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી હતી.