Public App Logo
Profile Picture

Aarti

@aartimachhi007
218380Followers
3Following
અંકલેશ્વર: સુપરફોર્મ યુ.પી.એલ કંપનીમા એનવાયરમેન્ટ વિભાગમાં નોકરી કરતી મહિલાને ગઠિયાએ બેંકના કર્મચારીના નામે ઓળખ આપી છેતરપીંડી કરી
ભરૂચ: ભરૂચમાં પારિવારિક વિવાદથી પરેશાન મહિલાને 181 અભયમની મદદ:દીકરા-વહુએ લેખિત બાંહેધરી આપી, પરિવારમાં સમાધાન થયું
ભરૂચ: ભરૂચના નવાડેરામાં જર્જરિત મકાન ધરાશાયી: મધરાતે બનેલી ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી, લોકોમાં ભયનો માહોલ
હાંસોટ: હાંસોટ સર્કલ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઈક સાથે બે ઈસમો ઝડપાયા
ભરૂચ: શક્તિનાથ તરફ જવાના રોડ ઉપર બાઈક સવારે વૃધ્ધાને ટક્કર મારતા તેઓનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજ્યું
વાલિયા: વાલિયા મામલતદાર કચેરી દ્વારા નવીન મહેસૂલી તલાટી કમ મંત્રીઓને સેજાની કામગીરી સોંપવામાં આવી છે
અંકલેશ્વર: પોલીસે ટાંકી ફળિયામાં પતરાના શેડની આડમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડા પાડી 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા
ભરૂચ: ભરૂચના વેજલપુર નયનાચોક ગણેશ મંડપમાં શ્રીજીની સાક્ષીએ ધોરણ 5 થી 12 ના 75 છાત્રોએ જનરલ નોલેજની પરીક્ષા આપી
હાંસોટ: હાંસોટના ઇલાવની આર.કે. વકીલ હાઈસ્કૂલમાં અનોખી રીતે ગણેશ મહોત્સવનું સમાપન કરાયું
અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ વિસર્જન નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ભરૂચ: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભરૂચ નગર પાલિકાના 12માં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો
ભરૂચ: ભરૂચ પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોનું શોષણ અટકાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સેગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ 7 દિવસમાં કાર્યવાહીની માંગ
ભરૂચ: વિવિધ પડતર માંગણીઓને લઈ ભરૂચમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
ભરૂચ: ભરૂચમાં ₹4.88 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ:જ્યોતિનગરમાં જિલ્લા કક્ષાનું સ્ટેશન તૈયાર
ભરૂચ: ભરૂચના નિકોરામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી:કાટમાળ નીચે દબાતા 9 વર્ષના બાળકનું મોત
ભરૂચ: 23 સપ્ટેમ્બરે ભૃગુઋષિ મંદિરે આયુષ મેગા કેમ્પ યોજાશે,નગરજનોને લાભ લેવા અનુરોધ
અંકલેશ્વર: અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રક અને ઇક્કો કાર વચ્ચે અકસ્માત સર્જાયો
વાલિયા: વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ભિલોડ ગામના પાટિયા નજીક ઇક્કો કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું કરૂણ મોત નીપજ્યું
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાગદીવાડ ખાતેથી ગેરકાયદેસર રીતે પશુનું કટિંગ કરતા ત્રણ ખાટકીઓને ઝડપી પાડ્યા
વાગરા: વાગરા જી.આઈ.ડી.સીમાં મજૂરોના હક્કો અને શોષણ બંધ નહીં થાય તો INTUC ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી છે
હાંસોટ: હાંસોટ તાલુકામાં અત્યાર સુધીમાં 1031 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ખેતીના કામમાં જોડાયા છે
ભરૂચ: ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર: અંકલેશ્વરના જીતાલી અને સારંગપુર ગામે યુવાનોની લાશ મળી આવી
ભરૂચ: બ્રહ્મ સમાજની ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા 'મોજીલા કલાકારોની ટોળી' કાર્યક્રમ યોજાયો