માંડવી: અધિક માસના પ્રથમ દિવસે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી
Mandvi, Kutch | May 17, 2026 અધિક માસના પ્રથમ દિવસે અનોખી રીતે જન્મદિવસની ઉજવણીમાંડવી જીટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રવર્તુળ દ્વારા અધિક માસના પ્રથમ દિવસે એક અનોખી અને સેવાભાવી જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી ગ્રુપના સભ્ય રમેશભાઈ વેકરીયાના પરિવારની દીકરી ધાર્વી શાંતિકુમાર વેકરીયાનો જન્મદિવસ નિમિત્તે ન્યુ મારવાડા વાસ ખાતે બાળકોને ગરમાગરમ રગડો પીરસી ખુશીઓ વહેંચવામાં આવી હતી.