ઘોઘા: ઘોઘા બંદર ખાતે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
ઘોઘા બંદર ખાતે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું આજરોજ તા.14/9/26 ને સોમવારે સવારે 10 કલાકે ઘોઘા બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર ખાતે ૩ નંબરનું વાવાઝોડા અંગેનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાનમાં થનારા સંભવિત ફેરફારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને માછીમારી માટે દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. સાથે જ, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ