મોરબી: મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડનો અભિનંદન પત્ર
Morvi, Morbi | Sep 14, 2026 મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિશેષ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો છે. શાળાની કામગીરી અને સિદ્ધિઓને બિરદાવતા આ સન્માનથી શાળા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.