Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: ગુંદી કેરીયા ગામે પોલીસ ઉપર થયેલ પથ્થમારાની ઘટનામાં ઘોઘા પોલીસે 6 આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા

Ghogha, Bhavnagar | May 14, 2026
ઘોઘા તાલુકાના ગુંદી કેરીયા ગામે પોલીસ ઉપર થયેલ પથર મારાંની ઘટનામાં ઘોઘા પોલીસે 6 આરોપી ને ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધા આજરોજ તા.14/5/26 ને ગુરુવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે ઘોઘા પોલીસ ઉપર પથર મારો કરતા ઘોઘા તાબેના ગુંદી કેરીયા ગામે નામ જોગ સાથે 10 વ્યક્તિ સામે ગુનો નોંધાતા ઘોઘા પોલીસે 6 આરોપી ને ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધા .... તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યુઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત