સાગબારા: SDM તથા DYSP એ લોકોને શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરવામાં આવી.
SDM તથા DYSP એ લોકોને શાંતિ જાળવવા માટે નમ્ર અપીલ કરતા જણાવેલ કે ગઈકાલે છે ડેડીયાપાડા સાગબારા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી અને ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે હાજર કરવામાં આવ્યા ત્યારે આજે એમને કોર્ટમાં હાજર કરશે ત્યારે લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે