Public App Logo
Profile Picture

Ajit Vasava

@ajitvasava07
53308Followers
0Following
નાંદોદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજપીપલા ખાતે રક્તદાન કેમ્પ યોજાઈ,નાંદોદ ધારાસભ્યડૉ.દર્શનાબેન દેશમુખ હાજર
સાગબારા: મહુપાડા ગામે થી ઇંગ્લીશ દારૂ ઝડપી પાડતી સાગબારા પોલીસ.
સાગબારા: સેલંબાના બજારોમાં ગંદા પાણીની રેલમ છેલ હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ભક્તોમાં ભારે રોષ.
ડેડીયાપાડા: બંડીશેરવાણના RCC રસ્તાના કામ સામે તપાસની માંગ, જિલ્લા પંચાયત સદસ્ય પંકજ વસાવાએ TDO ને લેખિત રજૂઆત કરી.
ડેડીયાપાડા: ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના શરતી જામીન પુરા થતા ફરી તેઓ જેલ મા રવાના થયા.
નાંદોદ: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુના 5 કેસ, આરોગ્ય વિભાગે એન્ટી લાર્વા, ફોગિંગ અને જાગૃતિ માટે કામગીરી શરૂ કરી.
નાંદોદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે‘એક દીવો આશીર્વાદનો’ પ્રગટાવીએ. નાંદોદ વિધાનસભા ના સાસંદ જશુભાઈ રાઠવા.
નાંદોદ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ નો દીવો પ્રગટાવીએ, સાસંદ મનસુખભાઇ વસાવાએ રાજપીપલા થી માહીતી.
નાંદોદ: *‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૧૭મી સપ્ટેમ્બરે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે*
નાંદોદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે‘એક દીવો આશીર્વાદનો’ પ્રગટાવીએ. નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ.
નાંદોદ: *નર્મદામાં HIV/AIDS અંગે જનજાગૃતિ માટે 'રેડ રન મેરેથોન' રાજપીપલા ખાતે  યોજાઈ*
સાગબારા: બૂથ અભિયાન મીટિંગ સાગબારા અને સેલંબા જિલ્લા પંચાયત ચોપડાવાવ અને ભવરીસાવર ખાતે યોજાઈ.
સાગબારા: સાગબારા તાલુકાનો ચોપડવો અને નાના કાકડીઆંબા ડેમ સંપૂર્ણ છલકાયા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો.
ડેડીયાપાડા: ડેડીયાપાડા ની ધામણ ખાડી ઉપરનો ચેકડેમ એક તરફ તૂટી જતા પાણીનો સંગ્રહ થવાને બદલે ફેરફાડ થાય છે.
ડેડીયાપાડા: સેવા સંકલ્પ અભિયાન – જન સેવા એ જ પ્રભુ સેવા” અંતર્ગત સેવાકીય કાર્યક્રમોનું ડેડીયાપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું.
નાંદોદ: રાજપીપળા ટાઉનહોલ ખાતે ગણેશ વિસર્જન ને લઈને મહત્વની બેઠક યોજાઈ.
નાંદોદ: નર્મદા પોલીસે ગણેશ વિસર્જન માટે આયોજકો સાથે બેઠક યોજાઈ, પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની માહીતી.
નાંદોદ: સુર્ય પ્લાઝા કોમ્પલેક્ષ આગળ ઝગડો થતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.
નાંદોદ: હિરાપુર ગામ ના કટ પાસે એકસીડન્ટ થતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ
સાગબારા: સાગબારા આઈ.ટી.આઈ ગેટ સામે હાઇવે રોડ ઉપર કન્ટેનરમાં આગ લાગતા સાગબારા પોલીસ સ્ટેશન જાણ જોગ ફરિયાદ નોંધાઇ.
ડેડીયાપાડા: ચિકદા તાલુકા ખાતે વિકસિત ભારત–જી રામ યોજના અંતર્ગત યોજાયેલી તાલુકા સ્ટાફ બેઠકમાં વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન.
ડેડીયાપાડા: ડેડિયાપાડા તાલુકામાં તાલુકા સ્ટાફની બેઠક યોજાઈ.
સાગબારા: સાગબારા તાલુકા પંચાયત કચેરી ખાતે વિકાસિત ભારત–જી રામ જીની સમીક્ષા બેઠક યોજાઈ.
નાંદોદ: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કોન્ફરન્સના માધ્યમથી કમલમ, રાજપીપલા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
નાંદોદ: નાંદોદ ના ભચરવાળા ગામ મા અજગર નુ રેસ્ક્યુ કરવામા આવ્યુ.