માંડવી: માંડવી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટની અછત અંગે સ્થાનિક અગ્રણી જગદીશભાઈ થારૂએ કરી રજૂઆત
Mandvi, Kutch | Jun 29, 2026 માંડવી: માંડવી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત) ડોક્ટરની અછત હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને સ્ત્રીરોગની સારવાર માટે આવતી મહિલાઓને અન્ય શહેરોની હોસ્પિટલોમાં જવું પડે છે.આ ગંભીર સમસ્યાને લઈને લોકો પાર્ટીના નેતા જગદીશભાઈ તારુએ વીડિયો મારફતે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માંડવી વિસ્તારમાં રહેતી મહિલાઓને સમયસર સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ