Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: કાઠડા ગૌચર જમીન સંદર્ભે આપ નેતા કૈલાશ દાન ગઢવીએ જાણો શું કહ્યું

Mandvi, Kutch | Apr 16, 2026
માંડવી તાલુકાના કાઠડા ગામની ગૌચર જમીન મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી હતી. આ મામલે આપના નેતા કૈલાશદાન ગઢવીએ કલેક્ટરને રજૂઆત કરી હતી, જેના પગલે હવે આ પ્રશ્નનો નિરાકરણ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.