મોડાસા: શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલિંગ યોજાઈ ગાજણ થઈને મોડાસા પરત ફરી
અરવલ્લી જિલ્લા કલેકટર ની આગેવાનીમાં મોડાસા શહેરમાં યોજવામાં આવી પાંચ ઓક્ટોબરના રોજ સવારના સાયકલિંગ યોજાઇ હતી જે 8:30 કલાકના અરસામાં સાયકલિંગ સમાપન થયું હતું પ્રાર્થના સ્કૂલ થઈને વાઘોડિયા અને ચારણવાડા થઈ ગાજર થઈને પરત ફરી હતી આ સાયકલિંગમાં જિલ્લા કલેક્ટર નગરપાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ પદ અધિકારીઓ જોડાયા હતા