ઘોઘંબા: ઘોઘંબા APMC ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સભા પહેલા તેમણે પરોલી ગામના મંદિરોમાં દર્શન કરી અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. સભામાં તેમણે આદિવાસી લડવૈયાઓને યાદ કરી કોંગ્રેસ અને આપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ખેડૂતોને લગતી યોજનાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભાજપના નેતા