Following the tragic fire incident in Lucknow, Surat Fire Department has intensified safety inspections across schools and tuition classes in the city. Officials are checking fire safety systems, emergency preparedness, and compliance measures to ensure student safety. 🚒
लखनऊ में हुई आग की घटना के बाद सूरत फायर विभाग ने शहर की स्कूलों और ट्यूशन क्लासों में सघन जांच अभियान शुरू किया है। फायर सेफ्टी उपकरणों, अलार्म सिस्टम और सुरक्षा व्यवस्थाओं की जांच कर छात्रों की सुरक्षा सुनिश्चित करने का प्रयास किया जा रहा है। 🚒
લખનવમાં આગની દુર્ઘટના બાદ સુરતમાં પણ ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. શહેરની શાળાઓ અને ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શાળાઓમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટી સાધનો કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે તેમજ એલાર્મ સિસ્ટમ અને અન્ય સુરક્ષા સાધનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને આગ કે અન્ય દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કરવો તેમજ ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર અધિકા�
Udhna, Surat | Jun 24, 2026