નાંદોદ: એક સે બઢ કર એક' 45 વૈજ્ઞાનિક કૃતિનું ઝીણવટભર્યું અવલોકન કરી વિદ્યાર્થીઓ પાસેથી સમજૂતી મેળવતા મહાનુભાવો.
Nandod, Narmada | Nov 28, 2025 વિજ્ઞાન મેળામાં પ્રાથમિક શિક્ષણ વિભાગના ૨૫ તથા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા 20 એમ કુલ 45 વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવે તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા દરેક કૃતિનું ઝીણવટભર્યું અવલોકન કરી વિદ્યાર્થીઓ પાસેથી સમજૂતી મેળવી તટસ્થ મૂલ્યાંકન કર્યું હતું