તાંદલજાના સન ફાર્મા રોડ પર નશામાં ધુત કારચાલકે સર્જ્યો અકસ્માત
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર અને થાંભલા સાથે અથડાઈ
એટલો ગમખ્વાર અકસ્માત હતો કે કારની એરબેગ અને આગળનો ભાગ તૂટી પડ્યો
ઘટના બાદ સ્થળ પર સ્થાનિકોના ટોળાં ઉમટી પડ્યા
તાંદલજા વિસ્તારમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને લોકોમાં ભારે રોષ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી
પોલીસે કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી
તાંદલજાના સન ફાર્મા રોડ પર નશામાં ધુત કારચાલકે સર્જ્યો અકસ્માત
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર અને થાંભલા સાથે અથડાઈ
એટલો ગમખ્વાર અકસ્માત હતો કે કારની એરબેગ અને આગળનો ભાગ તૂટી પડ્યો
ઘટના બાદ સ્થળ પર સ્થાનિકોના ટોળાં ઉમટી પડ્યા
તાંદલજા વિસ્તારમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને લોકોમાં ભારે રોષ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી
પોલીસે કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી - Vadodara News