સીંગવડ: રણધિકપુરમાં દિવાળી પર્વને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
Singvad, Dahod | Nov 11, 2026 દિવાળીના તહેવારને અનુલક્ષીને દાહોદના રણધિકપુરમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ભરવાડના નેતૃત્વમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે આ કામગીરી કરવામાં આવી છે.