Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

ભુજ: સ્મૃતિવનના ગેટ પાસે અકસ્માતમાં યુવાન ઘવાયો

Bhuj, Kutch | Dec 1, 2025
શહેરમાં સ્મૃતીવનના ગેટ નં. ૧ પાસે થયેલા અકસ્માતમાં યુવાન ધવાયો હતો. બી-ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ફરિયાદી કિશન ભરતભાઈ વાસાણીએ જણાવ્યું કે, ફરિયાદી પોતાની બાઈક લઈને જતા હતા ત્યારે આરોપી જીજે૧૨-ડીએ- ૧૧૬૩ ગાડીના ચાલકે પૂર ઝડપે આવી ટક્કર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. જેથી બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.