Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા-ઇન્દોર હાઇવે પર બેફામ બોલેરો ચાલકે ગાયો ચરાવતા યુવકને અડફેટે લીધો: ચાર ગાયોના મોતથી અરેરાટી

Godhra, Panch Mahals | Aug 5, 2026
ગોધરા-ઇન્દોર હાઇવે પર ભામૈયા નગરપાલિકાની પાણીની ટાંકી પાસે પૂરઝડપે આવતી બોલેરો પીકઅપના ચાલકે ગાયો ચરાવીને પરત ફરી રહેલા જીગ્નેશભાઇ ભરવાડને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં જીગ્નેશભાઇને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ₹૧,૪૦,૦૦૦ની કિંમતની ચાર ગાયોના મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી.અકસ્માત સર્જીને બોલેરો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પીડિતના પિતા ચંડાભાઇ ભરવાડની ફરિયાદના આધારે ગોધરા શહે

MORE NEWS

દર વખતે લોચા મારો છો" હર્ષ સંઘવી

#panchmahalsamachar #news #vadnagar

દર વખતે લોચા મારો છો" હર્ષ સંઘવી #panchmahalsamachar #news #vadnagar

Godhra, Panch Mahals | Aug 13, 2026

ગૌવંશ તસ્કરી અને કતલ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ગોધરાની બદામ ગેંગ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુજસીટોક જોગવાઈ મુજબ  ગુનો નોંધાયો

#panchmahalsamachar #panchmahalnews #godhra #panchmahal #panchmahalpolice

ગૌવંશ તસ્કરી અને કતલ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ગોધરાની બદામ ગેંગ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુજસીટોક જોગવાઈ મુજબ ગુનો નોંધાયો #panchmahalsamachar #panchmahalnews #godhra #panchmahal #panchmahalpolice

Godhra, Panch Mahals | Aug 13, 2026

ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રીરમેશભાઈ કટારા

 નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓના લોકાર્પણ કરાય

 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત "સમરસ વિદ્યા સેતુ અભિયાન" નો જિલ્લા કક્ષાએ શુભારંભ પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરાવ્યો હતો.

આ ઉપરાંત ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ.૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત  મકાનના ૧૧ ઓરડાઓનો લોકાર્પણ સમારોહ પણ  પ્રભારી મંત્રી રમેશભાઈ બી. કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

#panchamahalsamachar #news #godhra

ગોધરાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'સમરસ વિદ્યા સેતુ અભિયાન'નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રીરમેશભાઈ કટારા નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના નવનિર્મિત ૧૧ ઓરડાઓના લોકાર્પણ કરાય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ દ્વારા આયોજિત "સમરસ વિદ્યા સેતુ અભિયાન" નો જિલ્લા કક્ષાએ શુભારંભ પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ કરાવ્યો હતો. આ ઉપરાંત ગોધરા તાલુકાની નવી વસાહત ગુસર પ્રાથમિક શાળાના રૂ.૧.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત મકાનના ૧૧ ઓરડાઓનો લોકાર્પણ સમારોહ પણ પ્રભારી મંત્રી રમેશભાઈ બી. કટારાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. #panchamahalsamachar #news #godhra

Godhra, Panch Mahals | Aug 13, 2026

ગોધરા: ગોધરા-ઇન્દોર હાઇવે પર બેફામ બોલેરો ચાલકે ગાયો ચરાવતા યુવકને અડફેટે લીધો: ચાર ગાયોના મોતથી અરેરાટી - Godhra News