બોરસદના બસ સ્ટેન્ડમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો!
બે સગીર બાળકો ઝડપાયા, મુસાફરો સાવધાન રહેવા અપીલ.....
બોરસદ બસ સ્ટેન્ડમાંથી ચોરી કરતા બે સગીર બાળકો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. બસ સ્ટેન્ડ પર મુસાફરો અને તેમના સામાનની સુરક્ષાને લઈને સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.....
સાવધાન! બસ સ્ટેન્ડ પર તમારો સામાન નજરથી દૂર ન કરો.....
#Charotar_Breaking_India #instagram #letestupdete #borsad #breakingNews