માંડવી: કોડાય ગામે માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને કોડાય પોલીસે ઝડપી પાડ્યો
Mandvi, Kutch | Jun 25, 2026 માંડવી તાલુકાના કોડાય ગામે માદક પદાર્થ ગાંજા સાથે વિશ્વ દિપ સુભાષચંદ્ર રાય પાસેથી 59 ગ્રામ ગાંજા સાથે કુલે મુદ્દા માલ ₹4,950 કબજે કરી કોડાય પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.