ઘોઘા: ઘોઘા ગામની જનતાને સમય સર પાણી ન મળતા ઘોઘા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી
ઘોઘા ગામની જનતાને સમય સર પાણી ન મળતા ઘોઘા ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી આજરોજ તા. 10/6/26 ને બુધવારે સવારે 11 કલાકના રોજ ઘોઘા ગ્રામ પંચાયત ખાતે પાણી સમય સર ન આપવામાં આવતા ઘોઘા ગામની જનતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ભર ઉનાળમાં પાણી ની સમસ્યાઓથી લોકો થયાં ત્રાહિમામ 15 દિવસની આસપાસ પાણી આપવામાં આવતા લોકો થયાં ત્રાહિમામ 15 દિવસ ની આસપાસ પાણી એક કલાક આસપાસ લોકોને મળતા લોકોને પાણી પૂરતું મળતું નથી તેવા લોકો દ્વારા અનેક આક્ષેપ કરવામ