ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે જેમાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ઉત્સાહપૂર્વક મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં ખેડૂત વિભાગના 2935 મતદારોના મતદાન માટે 8 બુથો રાખવામાં આવ્યા છે જ્યારે વેપારી વિભાગના 33 મતદારો માટે 1 બુથ પર મતદાન પ્રક્રિયા થઈ રહી છે ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો મળી કુલ 14 બેઠકો માટે 35 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે જેનું આજે મતદાન અને આવતી કાલે તા.10/9/2026 ના રોજ પરિણામ જાહેર થશે.
.
.
#apmcelections2026 #localnews #dhanera #banaskantha #gujaratnews