વિધાનસભાના વોર્ડ નંબર - ૪ નો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો
Mahesana City, Mahesana | Nov 4, 2025
મહેસાણા વિધાનસભાના વોર્ડ નંબર - ૪ નો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો. જેમાં વિધાનસભા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા