ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામેથી 5 ઇંગલિશ દારૂના કોટર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઘોઘા તાબેના હાથબ ગામેથી 5 ઇંગલિશ દારૂના કોટર સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ આજરોજ તા. 9/4/26 ને ગુરુવારે સાંજે 7 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા તાબેના હાથબ ગામ પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે ઉમેશભાઈ ઉર્ફે પાટીદાર ભરતભાઈ બારયા પોતાના રહેણાંકી મકાનમાં ઇંગલિશ દારૂ રાખી વહેંચાણ કરેછે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમ્યાન ઇંગલિશ દારૂના કોટર નંગ 5 જેની કિંમત રૂપિયા 1250 નો મુદામાલ મળી આવતા ઘોઘા પોલીસ દ્વારા