Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Mirzapur
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Faridabad

ગારિયાધાર: ગરિયાધારમાં ગુંજ્યો નારી શક્તિનો જયઘોષ: પીએમ શ્રી પરવડી શાળામાં 'નારી રત્નો'નું શાહી સન્માન

Gariadhar, Bhavnagar | Mar 12, 2026
ગરિયાધારમાં ગુંજ્યો નારી શક્તિનો જયઘોષ: પીએમ શ્રી પરવડી શાળામાં 'નારી રત્નો'નું શાહી સન્માન ગારિયાધાર તાલુકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પીએમ શ્રી પરવડી શાળામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર મહિલાઓને “નારી રત્ન” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.