પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા નિમિત્તે 25 ફૂટ લાંબો રાવણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ડુંગરપુર થી કારીગરો આવીને તેને કામગીરી હાથ ધરી હતી દશેરાની તૈયારી જોવા મળી આવેલી છે તારીખ 28 બપોરના ત્રણ કલાકે રવિવારના રોજ.
સંતરામપુર: પ્રતાપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા દશેરા નિમિત્તે બ્રાહ્મણ બનાવવાની કામગીરી હાથ ધરાઈ - Santrampur News