માંડવી: માંડવી ગોધરા ગામેથી એલસીબીએ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડ્યો
Mandvi, Kutch | Jun 11, 2026 માંડવી પોલીસ સ્ટેશન માં ખેતીવાડીના ઓજારો સહિત વસ્તુઓની ચોરી કરતી ટોળકી ને ગોધરા ગામ થી એલસીબીએ ઝડપી પાડી છે ઝડપાયેલા આરોપી વિનોદ લક્ષ્મણ ઝાલાવાડા, નવુભા રતનજી સોઢા ,ગોવિંદ જયંતિ ફરવા વાળા,સચિન કાંતિભાઈ પટણી ને ઝડપી 1 લાખ 350 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે અન્ય એક આરોપી તોસિફ મેમણ ને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.