દાહોદ: લીમખેડાનો 'હડફ બ્રિજ' વાહનવ્યવહાર માટે બંધ, ૩૧ ઓગસ્ટ સુધી ડાયવર્ઝન જાહેર,૬૧ વર્ષ જૂના પુલના સમારકામ માટે GAS, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલનું જાહેરનામું;જાહેર માર્ગો પરથી પસાર થવા વૈકલ્પિક રૂટની કરાઈ વ્યવસ્થા
#દાહોદ #લીમખેડા #હડફબ્રિજ #ટ્રાફિકડાયવર્ઝન #પુલસમારકામ
Dahod Limkheda HadfBridge TrafficDiversion RoadUpdate
Dohad, Dahod | Jun 12, 2026