Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain

સિહોર: સિહોરના દેવગાણા ખાતે ઘરની અંદર ગેસનો બાટલો લીકેજ થતા અફરાતફરી, ફાયરની ટીમ પહોંચી

Sihor, Bhavnagar | Mar 22, 2026
દેવગાણા મોડી રાત્રે 9:00 કલાકે સિહોર નગરપાલિકાના ફાયર વિભાગમાં કોલ આવેલ કે સિહોર તાલુકાના દેવગણા ગામે અક્ષય ભાઈ મુકેશભાઈ ના ઘરે ગેસ નો બાટલો લીકેજ થયેલ છે આ બાબતને જાણ મળતા નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગેસનો બાટલો ને બંધ કરી સલામત સ્થળે ખસેડેલ અને એક મોટી દુર્ઘટના ટળી હતી આ બનાવમાં કોઈપણ જાતની જાનહાની કે લાંબુ નુકસાન થયેલ નથી
સિહોર: સિહોરના દેવગાણા ખાતે ઘરની અંદર ગેસનો બાટલો લીકેજ થતા અફરાતફરી, ફાયરની ટીમ પહોંચી - Sihor News