😰 જામનગરમાં તંત્રની બેદરકારી? મેહુલ સિનેમા સામે ગુજરાત ગેસ પંપ નજીક CNG ભરાવ્યા બાદ આગળ વધતી એક કાર અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. પરિવારજનોએ ખુલ્લા ખાડા પાસે ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાના આક્ષેપ સાથે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. મોટી દુર્ઘટના ટળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
[ jamnagar, jamnagar news, samarpan circle, mehul cinema jamnagar, jakatnaka road, jamnagar gujarat gas pump, cctv viral video, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 22, 2026