પેટલાદ: પેટલાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાયા
Petlad, Anand | May 22, 2026 પ્રમુખ માટે ભાજપ મેન્ડેડ ઉપર રણજીતસિંહ મંગળભાઈ પરમાર (બામરોલી સીટ ઉપર વિજેતા ),ઉપપ્રમુખ માટે જ્યોતિબેન રજનીકાંત સોલંકી એ ફોર્મ ભર્યું (ધર્મજ 2 ઉપર વિજેતા )પેટલાદ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં 26 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો હતો.એક બેઠક કોંગ્રેસ અને એક અપક્ષ વિજેતા બન્યા હતા. પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણીને લઈને એક એક ફોર્મ ભરાયા છે.