રથયાત્રા દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
• બેરિકેડ પાછળથી દર્શન કરો. • ધક્કામુક્કીથી દૂર રહો. • બાળકો, મહિલાઓ અને વડીલોનું ખાસ ધ્યાન રાખો. • મોબાઈલ, વોલેટ અને અન્ય કીમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખો. • કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જણાય તો પોલીસ સ્ટાફને જાણ કરો. • પોલીસ અને સ્વયંસેવકોને સહકાર આપો. • રથયાત્રાના હાથીઓને પરેશાન ન કરો. અમદાવાદ શહેર DCP ઝોન – 2 પોલીસ તરફથી આપ સૌને ભક્તિપૂર્ણ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત રથયાત્રાની શુભેચ્છાઓ.
[Ahmedabad Police, Gujarat Police, DCP Zone-2, Rathyatra]
#dcpzone2 #ahmedabadpolice #rathyatra #awareness