ધોલેરા: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર પીપળી ટોલ પ્લાઝા શરૂ:ફાસ્ટેગથી એક્ઝિટ પોઈન્ટ પર ટોલ કપાશે, અમુક વાહનોને પ્રવેશબંધી
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર પીપળી ટોલ પ્લાઝા શરૂ:ફાસ્ટેગથી એક્ઝિટ પોઈન્ટ પર ટોલ કપાશે, અમુક વાહનોને પ્રવેશબંધી અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર પીપળી ટોલ પ્લાઝા 29.4 .2026થી સત્તાવાર રીતે કાર્યરત થયો છે. આ ટોલ પ્લાઝા વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે..આ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકોએ હવે ટોલ ચૂકવવો પડશે. પીપળીથી અમદાવાદ તરફ જતા વાહનો માટે ફાસ્ટેગ દ્વારા