खूब लड़ी मर्दानी वो तो, झांसी वाली रानी थी' 🙏🏻
રણચંડી બનીને જેણે અંગ્રેજ સેનાના રૂવાડા ઊભા કરી દીધા, એવા 1857ની ક્રાંતિના મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈને તેમના શહીદી દિવસે કોટી કોટી નમન. બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં નિપુણ હતા અને માત્ર 14 વર્ષની ઉંમરે ઝાંસીના રાણી બન્યા અને દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડયા. ગ્વાલિયરના રણમેદાનમાં અંતિમ શ્વાસ સુધી લડીને 18 જૂને માતૃભૂમિ કાજે વીરગતિ પામ્યા. દેશની આ નીડર રાણીની અમર શૌર્યગાથા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો નવો જુસ્સો લાવીદે છે.
{Rani Lakshmibai, Balidan Diwas, Shaheedi Diwas, Jhansi Ki Rani, Indian History, Women Power, Our sutrapada}
#history #ranilakshmibai #balidan #shaheedidiwas