મુંદરા હોટેલના હોજમાં ડૂબી જવાથી રાજસ્થાની યુવાનનું મોત.મુંદરાના નાના કપાયા પાસે આવેલી રામદેવ હોટેલમાં અરેરાટીભરી ઘટના ઘટી છે. મૂળ અજમેરના 34 વર્ષીય ડ્રાઇવર કૈલાશ કહાર હોટેલના હોજમાં પડી જતાં ડૂબી જવાથી તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગત સાત વાગ્યે મળી હતી