પોરબંદર LCBની મોટી કાર્યવાહી. જામનગરના 23 વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજાની રાણાવાવમાંથી ધરપકડ. આરોપી દારૂ અને હથિયારના કેસમાં ફરાર હતો. પોલીસે રૂ. 2,000નો દેશી તમંચો કબજે કર્યો.