Public App Logo
ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું પાંડેસરા પોલીસે કલાકોમાં રેસ્ક્યુ કરી પરિવારને સોંપી સુરત પોલીસ હરહંમેશ સુરતીઓની મદદ માટે તતપર રહેતી હોય છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાંથી ગુમ થયેલી 3 વર્ષની બાળકીનું ગણતરીના કલાકોમાં સુરક્ષિત રેસ્ક્યુ કરી પાંડેસરા પોલીસે પરિવારને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.. . . . . . . . . #lost #child #pandesara #police #found #cctv #search #surat #ssknews - Udhna News