સંતરામપુર: મહીસાગર: સંતરામપુર પોલીસે મોડી રાત્રે એકલા મળી આવેલા બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યું
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને સુમસામ રસ્તા પર એકલું બાળક મળી આવ્યું હતું, જેનું પોલીસે સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.