Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
चोरी
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
पेट्रोल
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

PANDESARAમાં ભારે વરસાદના પગલે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ સુરતના પાંડેસરામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો દ્વારા દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધીના માર્ગો પર સફળ ટ્રાફિક સંચાલન કરાયું વરસાદી પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડતા પોલીસ સ્ટાફે રસ્તા પર ઉતરીને વાહન વ્યવહારને સતત ચાલુ રખાવ્યો સ્થાનિક પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાઈ હોવાનું સામે આવ્યું છે . . . . . . . . . #pandesara #daxeshwarmandir #varsad #rain #police #traffic #surat #ssknews

Udhna, Surat | Jul 7, 2026

MORE NEWS

સુરતના અલથાણ વિસ્તારમાં ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ આ વિસ્તારમાં હોવ તો સાવચેતીપૂર્વક મુસાફરી કરો અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો.
#Surat #Althan #HeavyRain #Monsoon #Gujarat

સુરતના અલથાણ વિસ્તારમાં ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ આ વિસ્તારમાં હોવ તો સાવચેતીપૂર્વક મુસાફરી કરો અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો. #Surat #Althan #HeavyRain #Monsoon #Gujarat

Udhna, Surat | Jul 7, 2026

Snake Poison થી Medicine! ગુજરાતની અનોખી પહેલ

ગુજરાત પોતાના પ્રદેશ-વિશિષ્ટ સાપ વિરોધી ઝેર વિકસાવીને સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે.

ધરમપુર ખાતેની સાપ સંશોધન સંસ્થા (SRI) એ સમગ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપ પ્રજાતિઓમાંથી વૈજ્ઞાનિક રીતે એકત્રિત અને લાયઓફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાય) ઝેર કર્યું છે અને વધુ વિકાસ માટે તેને લાઇસન્સ પ્રાપ્ત એન્ટી-સ્નેક ઝેર ઉત્પાદકને સોંપ્યું છે.

ટૂંક સમયમાં, ગુજરાત સ્થાનિક સાપ પ્રજાતિઓના ઝેરમાંથી મેળવેલા તેના પોતાના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક ઝેરની પહોંચ ધરાવશે. સર્પદંશની સારવારને વધુ અસરકારક બનાવવા અને રાજ્યભરના અસંખ્ય લોકો માટે સાચા જીવનરક્ષક હસ્તક્ષેપ તરીકે સેવા આપવા માટે આ સફળતા.

#SnakeVenom #SnakePoison #Medicine #SnakeBite #Gujarat #GujaratNews #HealthNews #Science #MedicalResearch #Biotechnology #BreakingNews #LatestNews #Innovation #Healthcare #NewsUpdate #HotlineNews #IndiaNews #Wildlife #AntiVenom #Trending

Snake Poison થી Medicine! ગુજરાતની અનોખી પહેલ ગુજરાત પોતાના પ્રદેશ-વિશિષ્ટ સાપ વિરોધી ઝેર વિકસાવીને સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. ધરમપુર ખાતેની સાપ સંશોધન સંસ્થા (SRI) એ સમગ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપ પ્રજાતિઓમાંથી વૈજ્ઞાનિક રીતે એકત્રિત અને લાયઓફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાય) ઝેર કર્યું છે અને વધુ વિકાસ માટે તેને લાઇસન્સ પ્રાપ્ત એન્ટી-સ્નેક ઝેર ઉત્પાદકને સોંપ્યું છે. ટૂંક સમયમાં, ગુજરાત સ્થાનિક સાપ પ્રજાતિઓના ઝેરમાંથી મેળવેલા તેના પોતાના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક ઝેરની પહોંચ ધરાવશે. સર્પદંશની સારવારને વધુ અસરકારક બનાવવા અને રાજ્યભરના અસંખ્ય લોકો માટે સાચા જીવનરક્ષક હસ્તક્ષેપ તરીકે સેવા આપવા માટે આ સફળતા. #SnakeVenom #SnakePoison #Medicine #SnakeBite #Gujarat #GujaratNews #HealthNews #Science #MedicalResearch #Biotechnology #BreakingNews #LatestNews #Innovation #Healthcare #NewsUpdate #HotlineNews #IndiaNews #Wildlife #AntiVenom #Trending

Udhna, Surat | Jul 7, 2026

PANDESARAમાં ભારે વરસાદના પગલે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ સુરતના પાંડેસરામાં ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાતા વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક નિયમનની સઘન કામગીરી હાથ ધરાઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો દ્વારા દક્ષેશ્વર ચાર રસ્તાથી બ્રિજ સુધીના માર્ગો પર સફળ ટ્રાફિક સંચાલન કરાયું વરસાદી પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડતા પોલીસ સ્ટાફે રસ્તા પર ઉતરીને વાહન વ્યવહારને સતત ચાલુ રખાવ્યો સ્થાનિક પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે ગંભીર ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાઈ હોવાનું સામે આવ્યું છે . . . . . . . . . #pandesara #daxeshwarmandir #varsad #rain #police #traffic #surat #ssknews - Udhna News