Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

Surat. સરથાણા પોલીસનો હોટેલ પર દરોડો, 6 જેટલી મહિલાઓને મુક્ત કરાઈ; કાર્યવાહી ચાલુ. #surat #police #suratnews #instagram #explorepage✨

Udhna, Surat | Jun 15, 2026

MORE NEWS

અઠવાગેટ મૈસુર કાફે પાસે નશામાં ધુત ASI એ કાર બસ સાથે ઠોકી દીધી હતી જેની કારમાંથી અજય એચ પટેલ નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર પણ મળી આવ્યો હતો. જો કે આ દારૂડિયા પોલીસકર્મીને લોકો મેથીપાક ચખાડે તે પહેલા ઉમરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ASI દ્વારા બસ સાથે અકસ્માત કર્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ સાહિતની સામગ્રીઓ મળી આવી. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું ગુજરાતમાં દારૂ બંધી છે બીજી બાજુ પોલીસ અધિકારીઓ જ દારૂ પીને ગાડીઓ હંકારી રહ્યા છે. બસ સાથે અકસ્માત સર્જયા બાદ કારને ભારે નુકસાન. સ્થાનિકો દ્વારા ઉમરા પોલીસને જાણ કરી નશામાં ધુત ASI ને પોલીસના હવાલે કર્યો.

#surat #athwagate #umrapolice #suratnews #gujaratnews #accident #policecontroversy #breakingnews #latestnews #trafficaccident #localnews #suratbreaking #newsupdate #hotlinenews #gujaratbreaking

અઠવાગેટ મૈસુર કાફે પાસે નશામાં ધુત ASI એ કાર બસ સાથે ઠોકી દીધી હતી જેની કારમાંથી અજય એચ પટેલ નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર પણ મળી આવ્યો હતો. જો કે આ દારૂડિયા પોલીસકર્મીને લોકો મેથીપાક ચખાડે તે પહેલા ઉમરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ASI દ્વારા બસ સાથે અકસ્માત કર્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ સાહિતની સામગ્રીઓ મળી આવી. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું ગુજરાતમાં દારૂ બંધી છે બીજી બાજુ પોલીસ અધિકારીઓ જ દારૂ પીને ગાડીઓ હંકારી રહ્યા છે. બસ સાથે અકસ્માત સર્જયા બાદ કારને ભારે નુકસાન. સ્થાનિકો દ્વારા ઉમરા પોલીસને જાણ કરી નશામાં ધુત ASI ને પોલીસના હવાલે કર્યો. #surat #athwagate #umrapolice #suratnews #gujaratnews #accident #policecontroversy #breakingnews #latestnews #trafficaccident #localnews #suratbreaking #newsupdate #hotlinenews #gujaratbreaking

Udhna, Surat | Jun 15, 2026

સુરતના સલાબતપુરા વિસ્તારમાં જોવા મળ્યો અજીબ સંસ્કારી મહિલા ચોર. પહેલા સાઇકલ ચોરી કરી લઈ જવાઈ બીજા દિવસે પાછી તેટલા જ સમયે સાયલક મૂકી દેવાઈ. મહિલા ચોર CCTV સામે હાથ જોડી માફી પણ માંગી જેની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી
#Surat #Salabatpura #CCTV #CycleTheft #ViralVideo

સુરતના સલાબતપુરા વિસ્તારમાં જોવા મળ્યો અજીબ સંસ્કારી મહિલા ચોર. પહેલા સાઇકલ ચોરી કરી લઈ જવાઈ બીજા દિવસે પાછી તેટલા જ સમયે સાયલક મૂકી દેવાઈ. મહિલા ચોર CCTV સામે હાથ જોડી માફી પણ માંગી જેની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી #Surat #Salabatpura #CCTV #CycleTheft #ViralVideo

Udhna, Surat | Jun 15, 2026

“સનાતન ધર્મનું અપમાન” - Akhilesh Yadavનું વિવાદિત નિવેદન
#AkhileshYadav
#SanatanDharma
#PoliticalControversy
#IndiaPolitics
#BreakingNews

“સનાતન ધર્મનું અપમાન” - Akhilesh Yadavનું વિવાદિત નિવેદન #AkhileshYadav #SanatanDharma #PoliticalControversy #IndiaPolitics #BreakingNews

Udhna, Surat | Jun 15, 2026