Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

અઠવાગેટ મૈસુર કાફે પાસે નશામાં ધુત ASI એ કાર બસ સાથે ઠોકી દીધી હતી જેની કારમાંથી અજય એચ પટેલ નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર પણ મળી આવ્યો હતો. જો કે આ દારૂડિયા પોલીસકર્મીને લોકો મેથીપાક ચખાડે તે પહેલા ઉમરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ASI દ્વારા બસ સાથે અકસ્માત કર્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ સાહિતની સામગ્રીઓ મળી આવી. સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું ગુજરાતમાં દારૂ બંધી છે બીજી બાજુ પોલીસ અધિકારીઓ જ દારૂ પીને ગાડીઓ હંકારી રહ્યા છે. બસ સાથે અકસ્માત સર્જયા બાદ કારને ભારે નુકસાન. સ્થાનિકો દ્વારા ઉમરા પોલીસને જાણ કરી નશામાં ધુત ASI ને પોલીસના હવાલે કર્યો. #surat #athwagate #umrapolice #suratnews #gujaratnews #accident #policecontroversy #breakingnews #latestnews #trafficaccident #localnews #suratbreaking #newsupdate #hotlinenews #gujaratbreaking

Udhna, Surat | Jun 15, 2026

MORE NEWS

સુરતની સારોલી પોલીસે મંદિર ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા.કર્ણાટકના ત્રણ જિલ્લામાં થયેલી ચાર મંદિર ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા.#surat
#suratpolice #suratcrime #instagramreels #viralreels

સુરતની સારોલી પોલીસે મંદિર ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા.કર્ણાટકના ત્રણ જિલ્લામાં થયેલી ચાર મંદિર ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા.#surat #suratpolice #suratcrime #instagramreels #viralreels

Udhna, Surat | Jun 15, 2026

ડિંડોલીમાં નશાની હાલતમાં ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો પલ્ટી ખાધો

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર એક ટેમ્પો ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નશાખોરીના અડ્ડેથી નીકળેલા ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો.

અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પલ્ટી ખાધેલા ટેમ્પોને સીધો કરવામાં તેમજ ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ડિંડોલીમાં નશાની હાલતમાં ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો પલ્ટી ખાધો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર એક ટેમ્પો ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નશાખોરીના અડ્ડેથી નીકળેલા ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પલ્ટી ખાધેલા ટેમ્પોને સીધો કરવામાં તેમજ ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Udhna, Surat | Jun 15, 2026

સલાબતપુરામાં લૂં-ટ ધા,ડના ફરાર આરોપીઓ 33 વર્ષ ઝડપાયા 

પોલીસે બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા, આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે દ્વારા વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું 

#krantisamaynews #krantisamay #surat #salabatpura

સલાબતપુરામાં લૂં-ટ ધા,ડના ફરાર આરોપીઓ 33 વર્ષ ઝડપાયા પોલીસે બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા, આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે દ્વારા વોરંટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું #krantisamaynews #krantisamay #surat #salabatpura

Udhna, Surat | Jun 15, 2026