Public App Logo
Jansamasya
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi

કડી: કડી શહેરના ચબુતરા ચોક વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 40 નંગ રિલ સાથે એક ઈસમ ને પોલીસે ઝડપી પાડ્યો

Kadi, Mahesana | Nov 29, 2025
ઉતરાયણ ના તહેવારની હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે.ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો વ્યાપાર કરતા ઈસમો અત્યાર થી સક્રિય થઈ જતા કડી પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. 28 નવેમ્બરના રોજ કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ ચબુતરા ચોક પાસે રહેતા સરફરાજ અબ્દુલભાઈ ઘાંચી ને કડી પોલીસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હોવાની બાતમી ને આધારે ચાઈનીઝ દોરી નાં 40 નંગ રિલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.કડી પોલીસે સરફરાજ ને કુલ 8000 નાદ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.