ગોંડલ: વોરાકોટડા રોડ પરના હુડકો ક્વાર્ટરના પાછળના વિસ્તારમાંથી વિદેશી દારૂ સહિત રૂપિયા 1.92 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો
Gondal, Rajkot | Feb 5, 2024 રૂરલ LCBએ બાતમીના આધારે ગોંડલના વોરા કોટડા રોડ હુડકો ક્વાર્ટરના પાછળના વિસ્તારમાં દરોડો પાડી બાવળની કાંટમાં ઈરફાન કટારીયા નામના ઇસમે સંતાડી રાખેલ વિદેશી દારૂની 572 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂપિયા 1,92,600ના મુદ્દામાલ સાથે ઈરફાન હસન કટારીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.